ALERT / ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી 2 ખતરનાક ઍપ્સ, એક તો છે ગજબ લોકપ્રિય

google bans 2 smart tv apps with joker malware from play store

ગુગલ પ્લે સ્ટોરે પોતાના પ્લેટફોર્મ પરથી બે ખતરનાક એપ્સને હટાવી છે. જેમાંથી એક એપ એવી છે, જેને અવાર-નવાર લોકો પ્લે સ્ટોર પર સર્ચ કરતા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ