બજાર / સોનાના ભાવમાં ઝડપથી થયો ઘટાડો, ચાંદી થયું સસ્તુ , જાણો આજના સોના- ચાંદીના નવા ભાવ

gold silver price today gold mcx price fall sharply today silver also dropped

વૈશ્વિક બજારોમાં મંદીના કારણે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. એમસીએક્સ પર સપ્ટેમ્બરે સોનાનો વાયદો 0.9 ટકા નીચે 50,130 રુ. પ્રતિ 10 ગ્રામ પર હતો. જ્યારે ચાંદી વાયદો 0.88 ટકાથી ઘટીને 60,605 રુ. પ્રતિ કિલોગ્રામ પર રહ્યો છે. ગત સત્રમાં એમસીએક્સ પર સોનાની કિંમતમાં 0.4 ટકા વધી હતી. જ્યારે ચાંદી લગભગ 1.6 ટકા ઉઠળી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ