નિવેદન / જે કરાવવું હોય તે કામ કરાવી લો, હવે હું 2-5 દિવસનો જ મહેમાન છું, શિક્ષણમંત્રીનો વીડિયો વાયરલ થતાં હડકંપ

Get what you want done, now I am only a guest for 2-5 days, the video of the education minister went viral.

રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ જે કરાવવું હોય તે કામ કરાવી લો, હવે હું 2-5 દિવસનો જ મહેમાન છું તેવું કહી રહ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ