દારુ'બંદી' / લ્યો બોલો ! ગૃહમંત્રીના ગઢ સુરતની આ જેલમાંથી 82 પેટી વિદેશી દારૂ મળી આવતા હડકંપ, કોન્સ્ટેબલ ફરાર

Get speak! Constable absconding after 82 cartons of foreign liquor were found in this jail in Home Minister's stronghold...

સુરતના કામરેજની સબ જેલમાંથી અંદાજે 4 લાખ રૂપિયાની કિમતનો દારુ મળી આવતા ખળભળાટ.ઘટના બાદ, બંને કોન્સ્ટેબલ અને GRD જવાન ફરાર થઈ જવામાં સફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ