રિસર્ચ / પ્રિમિયમ સેગમેન્ટનો મોબાઇલ ભારતના લોકો કેટલા વખતમાં બદલે છે ?

gadgets premium smartphones market

નવો મોબાઇલ લેવો હોય તો મોટાભાગના લોકોને મંઝવણ થાય છે કે કઇ કંપનીનું કયું મોડલ લેવું? કેમ કે દરેક પ્રાઇઝ સેગમેન્ટમાં ઢગલાબંધ વિકલ્પો મળે છે. ઉપરાંત દર મહિને-બે મહિને નવા નવા મોડલ લોન્ચ થતા હોય છે. મોબાઇલ અત્યારે એટલા ઝડપથી અપગ્રેડ થાય છે કે હજુ થોડા મહિના પહેલા મોબાઇલ ખરીદનારને પણ કોઇ નવું મોડલ આવે એટલે પોતાનો મોબાઇલ જુનો કે આઉટડેટેડ લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ