મોંઘવારી / 1 જાન્યુઆરીથી મોંઘા થશે તમારા ફ્રિઝ અને એસી, ટેકનિકમાં આવશે આ બદલાવ

 From January 2020 Fridge and AC Become Costlier

1 જાન્યુઆરી 2020ના ઉપભોક્તાઓને ફ્રિઝ અને એસી જેવા ઉત્પાદનને ખરીદવા માટે તમારે વધારે રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. આવું એટલા માટે થશે કે જાન્યુઆરીથી બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) ફાઈવ સ્ટાર રેટિંગ આપવા માટે નવા નિયમો લાગૂ કરવામાં આવશે. તેનાથી કંપનીઓની કિંમતમાં 6000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ