ચૂંટણી / લોકસભાની ચૂંટણીમાં ચોથા તબક્કામા સરેરાશ 64 ટકા મતદાન થયું

In the fourth phase only 17 percent of the voting till 11 am, see how much happened?

લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કાનું મતદાન આજે દેશભરમાં યોજાયું હતું. જેમાં  9 રાજ્યોની 71 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં બિહારની 5, જમ્મૂ કશ્મીરની 1, ઝારખંડની 3, મધ્યપ્રદેશ અને ઓડિશાની 6-6 બેઠક પર મતદાન થયું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. સરેરાશ 64 ટકા મતદાન નોંધાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ