હૈદરાબાદ રૅપ- મર્ડર કેસ / મહિલા ડોક્ટરના દુષ્કર્મ કેસના તમામ 4 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

Four Accused Who Sexually Assault And Ablaze Woman Veterinarian Killed In Encounter With Police

હૈદરાબાદ દુષ્કર્મ કેસને લઈને હાલમાં જ સૌથી મોટા સમાચાર આવ્યા છે. દુષ્કર્મ કેસમાં સંડોવાયેલી તમામ 4 આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર તમામના પોલીસ ફાયરિંગમાં મોત થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ