CCTV / રાજકોટમાં પૂરઝડપે ચાલતી કાર પલટી, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે

રાજકોટના રામાપીર ચોક પાસે અકસ્માત થયો છે. પૂરઝડપે ચલાવનાક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. સદ નસીબે આ અકસ્માતમાં કોઈ જાન હાની થઈ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ