આરોપ / પાકિસ્તાન પર તોળાઈ વધુ એક મોટી આફત, ભારતને ઠેરવ્યું જવાબદાર

Flood alert as India releases water into River Sutlej

પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે કોઇપણ સૂચના આપ્યાં વગર સતલજ નદીમાં બે લાખ ક્યૂસેક પાણી છોડી દીધું જેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે.  પાકિસ્તાને સોમવારે કહ્યું કે ભારત 1960ની સિંધુ જળ સમજૂતિ હેઠળ સૂચના નહીં આપી રહ્યું જે ચિંતાજનક છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ