ચૂંટણી / અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રથમ ડિબેટની તારીખ જાહેર, ટ્રમ્પનો સામનો તેમના કરતા વધું લોકપ્રિય ઉમેદવાર સાથે થશે

first us presidential debate to be held on september 29

કોરોનાના કાળની વચ્ચે અમેરિકામાં થવા જઈ રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી. જેને લઈને અમેરિકામાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રથમ દિબેટ યોજાવા જઈ રહી છે. 29 સપ્ટેમ્બરે યોજાનારી પ્રથમ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેન આમને સામને હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ