નોકરી / 4 લાખથી વધુ બેરોજગાર: સરકારી ભરતીના દાવા પોકળ, જાણો કયા જિલ્લામાં કેટલા લોકો બેરોજગાર

find out how many people are unemployed in which district

રાજ્યમાં શિક્ષિત-અર્ધશિક્ષિત 4 લાખથી વધુ બેરોજગારો છે. રાજ્યમાં કુલ 4 લાખ 12 હજાર 985 બેરોજગાર નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ