લંપટ સાધુ / વિવાદીત નિત્યાનંદ ઉપર અમદાવાદમાં અપહરણનો કેસ, નેતાથી લઈ અભિનેતા સુધી છે સ્વામીના કનેકશન!

 file child kidnapping case on swami Nithyananda in ahmedabad

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ વિવાદનો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યાં છે.યુવતીના માતા-પિતાએ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં બાળકોના અપહરણની ફરિયાદ કરી છે. નિત્યાનંદના આશ્રમ પર માતા-પિતાએ 3 બાળકોને આશ્રમમાંથી અપહરણ કરાયાનો આક્ષેપ લગાવ્યો છે. અપહરણ કરી પ્રાઇવેટ જગ્યાએ લઇ ગયાનો પરિવારનોએ આક્ષેપ કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ