સુવિધા કે વ્યવસાય? / અમદાવાદના સાયન્સ સિટીમાં નવા પ્રકલ્પોને જોવાની કિંમત સામાન્ય પરિવારને પડશે મોંઘી, જાણો એક વ્યક્તિનો કુલ ખર્ચ

Fees to see new projects in Science City

અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં પ્રકલ્પોની ફી સામાન્ય પરિવારને પોસાય એવી નથી, સાયન્સ સિટીના આકર્ષણો જોવા રૂ.1850નો ખર્ચ કરવો પડી શકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ