વરસાદ / બનાસકાંઠાના 14 તાલુકાઓમાંથી 13 તાલુકામાં મેઘમહેર થતા ખેડૂતો ખુશ ખુશાલ

બનાસકાંઠા માં સતત ચોવીસ કલાકથી મેઘમહેર જોવા મળી રહી છે. બનાસકાંઠાના 14 તાલુકાઓમાંથી 13 તાલુકામાં હાલ મેઘમહેર થતા ખેડૂતો સહિત જિલ્લાભરમાં ખુશીનો માહોલ છે. જો કે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ જતાં લોકોએ મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યાં છે. જો કે સાર્વત્રિક વરસાદધથી ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x