નિધન / સેલ્ફી લેવાના ચક્કરમાં 32 વર્ષીય મોડલે ગુમાવ્યો જીવ, તસવીરો માટે લેતી હતી રિસ્ક

Famous female Instagram influencer Sofia Cheung dies after falling off waterfall while taking selfie!

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે તસવીર કે સેલ્ફી લેતી વખતે ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે હવે મોડલ સોફિયા ચેઉંગે પણ સેલ્ફી લેતા પોતાનો જીવ ગુમાવી દીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ