REPORT / તમારો ફોન નંબર ફેસબુકમાં સેવ કર્યો છે તો ગયા સમજો; ૪૨ કરોડ યુઝર્સનો નંબર અને ડેટા લીક

Facebook admits a leak of 420 million users mobile numbers

ફેસબુક સાથે ફોન નંબર લિંક કરેલા આશરે ૪૨ કરોડ યુઝર્સનાં ફોન નંબર અને ભૌગોલિક લોકેશન લીક થઇ જવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. ફેસબુકની વિશ્વસનીયતા અને ગોપનીયતા પર ફરી એક વખત સવાલો ઉભા થયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ