બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Extension of cattle registration period in Rajkot, ultimatum till December 31 by Manpa

રાજકોટ / બસ, 31 તારીખ છેલ્લી... પછી ઢોર પકડ્યા બાદ છોડવામાં નહીં આવે: ગુજરાતનાં આ શહેરમાં પશુપાલકોને અપાયું અલ્ટિમેટમ

Priyakant

Last Updated: 12:56 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Latest News: ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાની સૂચના, આ તારીખથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડ્યા બાદ છોડવામાં નહી આવે,

  • રાજકોટમાં પશુ રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો 
  • મનપા દ્વારા 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ
  • 1 જાન્યુઆરીથી પશુઓ છોડવામાં નહી આવે
  • પશુપાલકોને ઢોર રાખવા છેલ્લી મુદ્દત

Rajkot News : રાજકોટમાં પશુપાલકોને પશુ રજિસ્ટ્રેશન માટે 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડ્યા બાદ છોડવામાં નહી આવે. નોંધનિય છે કે, રાજકોટ શહેરમાં 35 હજારથી વધુ પશુઓ છે અને એમાંથી માત્ર 8500 પશુઓનું જ રજીસ્ટ્રેશન થયું છે. 

File Photo

રાજ્યમાં રખડતાં ઢોરના ત્રાસને લઈ ગુજરાત હાઇકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ તરફ હવે રાજકોટ  મ્યુનિસિપલ કમિશનર દ્વારા પશુપાલકોને ઢોર રાખવા છેલ્લી મુદ્દત આપવામાં આવી છે. જે અંતર્ગત પશુપાલકોને પશુ રજિસ્ટ્રેશન માટે 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જેથી હવે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડ્યા બાદ છોડવામાં નહી આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ