સાવધાન / ભુલથી પણ લેન્સ પહેરીને સુઇ ન જતા, થશે આ નુકશાન

Even if the lens does not go to bed wearing a lens, this loss will occur

અમેરિકન ઓપ્થેલ્મોલોજિસ્ટ એસોસિએશનના કહેવા મુજબ અમેરિકામાં ગભગ દર વર્ષે 60000 લોકોને સ્યુડોમોનસ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે છે. હવે તેની સારવાર શક્ય બની તો છે, પરંતુ આ ઇન્ફેક્શન બાદ દ્રષ્ટિ નબળી પડી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ