કામની વાત / EPFOએ લંબાવી વધુ પેન્શન માટે અરજી કરવાની છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરી શકશો અરજી

epfo has extended the last date for applying

શ્રમ મંત્રાલેયે નિવેદન આપ્યુ કે, હવે કર્મચારીઓ અને પેન્શનર્સ, ચેરમેનની માંગ પર કેન્દ્રીય ન્યાસી બોર્ડના એવા કર્મીઓની અરજીની છેલ્લી તારીખ વધારેને 3 મે, 2023 કરવાનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ