ક્રિકેટ / INDvsENG : ચોથી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડની મુશ્કેલી વધશે, આવી હશે અમદાવાદની પીચ

england will face difficulties in the fourth test too

અમદાવાદમાં હાર બાદ ઈંગ્લેન્ડ ભારત સામે ચાર મેચની સિરીઝમાં 1-2થી પાછળ છે. તે હારની સાથે ઈંગ્લેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. કોઈ પણ ટીમ માટે ભારતનો પ્રવાસ કરવો મુશ્કેલ હોય છે અને ઈંગ્લેન્ડને પણ તે અનુભવ થઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ