જમ્મૂ-કાશ્મીર / શોપિયાં જિલ્લામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Encounter underway between terrorists and security forces in Jammu

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. શોપિયાના નરવાની વિસ્તારમાં સુરક્ષાબળને 2થી 3 આતંકીઓ છૂપાયા હોવાના અહેવાલ  પ્રાપ્ત થયા છે. સુરક્ષાબળે આતંકી છુપાયા હોવાના અહેવાલ મળ્યા બાદ વિસ્તારને ઘેરી લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ