સર્વે / ભારતમાં મહિલાઓની સરખામણીમાં પુરુષોને વિદ્યુતીકરણમાં વધારે ફાયદો થયો છે

Electriy In India, men benefit more than women

સંશોધકોએ પોતાના અભ્યાસ માટે બે અલગ અલગ રૂપથી પરિવારોને કામમાં લગાવ્યા જેથી ભારતમાં પરિવારો દ્વારા વીજળીના ઉપયોગને સમજી શકાય. તેમણે વીજળી ધરાવતા પરિવારોની ૩૦થી વધુ મહિલાઓનો ઇન્ટરવ્યૂ કર્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ