ઇલેક્શન 2022 / ગુજરાતમાં નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરૂઆતમાં ચૂંટણીના સંકેત, ચૂંટણી પંચે વિવિધ વિષયો પર કરી સમીક્ષા

Election Commission reviewed various topics related to Gujarat elections

ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યની મુલાકાતે આવેલા ચૂંટણીપંચના અધિકારીઓએ ચાલી રહેલી ચૂંટણીલક્ષી તૈયારીની સમીક્ષા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ