ચૂંટણી / પ્રથમ તબક્કાના મતદાનના શ્રીગણેશ, અનેક રાજ્યોમાં EVMમાં ખામી હોવાની ફરિયાદ મળી

Election 2019 Voting Begins for Phase 1 of Lok Sabha Polls

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે. 20 રાજ્યની 91 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.  આ વખતે ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સવારે 7થી સાંજ 6 વાગે સુધી મતદાન કરી શકાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ