VIDEO / મેટ્રો ટ્રેનમાં વૃદ્ધ કપલનો સેલ્ફી લેતો અનોખો અંદાજ જોઇ લોકો ફીદા, સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયોએ ધૂમ મચાવી

Elderly couple took such a selfie inside the metro, users commented lovingly after watching the video

હાલ ઈન્ટરનેટ પર એક વૃદ્ધ દંપતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ દંપતી મેટ્રોમાં પરફેક્ટ સેલ્ફી લેવા માટે મહેનત કરતાં દેખાય રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ