દરોડા / પૂણેમાં સાત જગ્યાએ ED નાં દરોડા મુદ્દે નવાબ મલિકનો જવાબ, કહ્યું આ વાત અડધી ખોટી

ed raids seven places regarding waqf board land scam nawam malik involved

NCP નેતા અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના મંત્રી નવાબ મલિકની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે વકફ બોર્ડ જમીન કૌભાંડ મામલે ED નાં દરોડા મામલે તેમણે ખુલાસો કર્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ