રેડ / દિલ્હીનાં સ્વાસ્થ્ય મંત્રીનાં ઘરે હવે ED નાં દરોડા, મની લોન્ડિરીંગના આરોપ હેઠળ થઈ હતી ધરપકડ

ED raids Delhi health minister's house, arrested on money laundering charges

EDએ આજે ​દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ