નિવેદન / RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું, વધારે ખરાબ થઈ શકે છે અર્થવ્યવસ્થા, સરકાર રાહત પેકેજ વધારે નહીંતર...

economy is likely to be even worse when informal sector data is accounted for says rajan

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે દેશના જીડીપીના આંકડાની સાથે તમામે એલર્ટ થઈ જવું જોઈએ. રાજને પોતાના લિંક્ડઈન પેજ પર એક પોસ્ટમાં લખ્યુ કે ઈનફોર્મર સેક્ટરના આંકડા જોડવામાં આવશે તો ઈકોનોમીમાં 23.9 થી વધારે ખરાબ ઘટાડો નોંધાશે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાને અમેરિકા અને ઈટલીથી વધારે નુકશાન થયું છે. આ બન્ને દેશો કોરોનાથી વધારે અસર ગ્રસ્ત રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ