નિવેદન / શું 1 ફેબ્રુઆરીએ રજૂ નહીં થાય સામાન્ય બજેટ? જાણો સરકારે શું કહ્યું

economic slowdown finance minister nirmala sitharaman present union budget 1 february

નાણાકીય વર્ષ 2020-21નું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કે નહીં, તેના પર સરકારે જવાબ આપ્યો છે. વાત એમ છે કે, આ દિવસે શનિવાર છે અને આ રજાનો દિવસ હોય છે. એવામાં અટકળો લગાવાઇ રહી હતી કે, સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીની જગ્યાએ 3 ફેબ્રુઆરીએ એટલે કે સોમવારે રજૂ કરવામાં આવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ