જેતપુર / જે કરવું હોય તે કરી લો, હું બધાને પૈસા આપું છું મારું કાંઇ નહિ બગડેઃ કેમિકલ માફિયા

Dyeing factory chemical shops and homes jetpur

જેતપુરના પ્રદુષણના પાપીઓનું પ્રદુષણ હવે નદી, નાળા, ખેતરો છોડીને લોકોના ઘર અને દુકાન સુધી પહોચ્યું છે. આ પ્રદુષણને હિસાબે નાના દુકાનદારનો ખાદ્ય અનાજનો જથ્થો બગડી ગયો અને દુકાન કેમિકલના પ્રદુષણથી ભરાય ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ