રાહત / કર્ફ્યૂમાં પણ વિવાહ તો થશે પણ રાતે નહીં દિવસે કરો તો સારૂ : નીતિન પટેલ

DYCM nitin patel on curfew in Gujarat

ગુજરાતમાં અમદાવાદ સહિત સુરત, રાજકોટ અને વડોદરામાં 2 દિવસનો અને રાતનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે ત્યારે જેમને ઘરે લગ્નપ્રસંગ હોય તેમને માટે શું? જેના જવામાં નીતિન પટેલે શું કહ્યું વાંચો આ અહેવાલમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ