અરેરાટી / દ્વારકા : દીકરીના હાથ પીળા થાય તે પહેલા જ ખેડૂત પિતાએ મોતને કરી લીધું વ્હાલું, દીકરીએ રડતા અવાજે જે કહ્યું...

Dwarka: farmer suicide due to crop failure

એક તરફ કોરોના મહામારીને કારણો લાદવામાં આવેલા લૉકડાઉનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ રાજ્યમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. કેટલાય ખેડૂતો એવા પણ છે જેઓ પાયમાલ થઇ ચુક્યા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સૌરાષ્ટ્રના એક ખેડૂતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ