બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / due to budh margi these 5 zodiac natives luck will shine like gold from february 4 know how

ધર્મ / 3 દિવસ બાદ આ 5 રાશિના લોકોનો સારો સમય શરૂ, 1 મહિના સુધી સોનાની જેમ ચમકશે કિસ્મત

Last Updated: 01:44 PM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4 ફેબ્રુઆરીથી બુધ માર્ગી થવા જઈ રહ્યો છે. બુધનું મકર રાશિમાં માર્ગી થવાથી આ 5 રાશિના લોકોની કિસ્મત ખૂબ ચમકશે.

  • સૂર્યનો સૌથી નજીક ગ્રહ છે બુધ 
  • આ રાશિના લોકોની ચમકશે કિસ્મત 
  • 4 ફેબ્રુઆરી બાદથી ચમકી ઉઠશે કિસ્મત 

ફેબ્રુઆરી 2022થી ગ્રહોની સ્થિતિમાં ઘણા પરિવર્તનો થવાના છે. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ બુધ 4 ફેબ્રુઆરીથી સીધો ચાલવા લાગશે. બુધ ગ્રહ 15 જાન્યુઆરીએ મકર રાશિમાં વક્રી ચાલ ચાલી રહ્યા હતા. બુધ ગ્રહ બુદ્ધિ, સંવાદ, વ્યાપાર, ધનના કારક ગ્રહ છે બુધની બદલતી ચાલની અસર લોકોના જીવન સાથે જોડાયેલા દરેક પહેલુ પર અસર કરશે. પરંતુ 5 રાશિના જાતકો માટે બુધની સીધી ચાલ ખૂબ લાભ પહોંચાડશે. બુધ આવતા 6 માર્ચ સુદી આ સ્થિતિમાં રહેશે અને ત્યાર બાદ મકર રાશિથી નિકળીને કુંભમાં પ્રવેશ કરશે. 

આ રાશિના લોકોની ચમકશે કિસ્મત 
4 ફેબ્રુઆરીએ બુધ માર્ગી થવાથી 5 રાશિના લોકો માટે ખુબ જ શુભ માનવામાં આવશે. માર્ગી બુધ આવનાર 6 માર્ચ સુધી આ રાશિના લોતોને ખૂબ લાભ આપશે. 

મેષ 
મેષ રાશિના જાતકોને બુધના માર્ગી થવા પર ખૂબ લાભ થશે. કરિયર-વ્યાપારમાં પ્રગતિ થશે. ધન લાભ થશે. ઘણી મુશ્કેલી દૂર થશે. 

વૃષભ 
માર્ગી બુધ વૃષભ રાશિના જાતકોને વાણી અને કમ્યુનિકેશન માટે લાભ આપશે. વાણી કરિયરમાં ફાયદો અપાવશે. યાત્રા થઈ શકે છે. 

ધન 
રાશિના જાતકો માટે બુધનું આ ગૌચર ધન-સમૃદ્ધિમાં વધારો કરશે. મીઠુ બોલીને ઘણા કામો કાઢી શકશો. સારી બોલચાલ વ્યાપારમાં લાભ કરશે. ધન લાભ થઈ શકે છે. 

મકર 
બુધની સ્થિતિમાં પરિવર્તન મકર રાસિના જાતકો માટે ખૂબ જ શુભ છે કારણ કે બુધ આ રાશિમાં વક્રી હતા અને હવે માર્ગી થઈ રહ્યા છે. આ જાતકો માટે જોબ-બિઝનેસમાં મોટો ફેરફાર લાભ થશે. સાથે જ આવક પણ વધશે. 

મીન 
મીન રાશિના જાતકો માટે બુધની સીધી ચાલ કરિયરમાં ફાયદો આપશે. માન-પ્રતિષ્ઠા પણ વધશે અને પ્રમોશન પણ મળશે. આવક વધી શકે છે. રોકાણથી લાભ થશે. યાત્રા પર જઈ શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Luck zodiac sign રાશિ ભવિષ્ય zodiac signs
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ