મહાદાન / રામમંદિરના નિર્માણ માટે આ શખ્સે આપ્યા 11 કરોડ રૂપિયા, વધુ એક વખત ગુજરાતમાંથી માતબર દાન

donation drive for Ayodhya Ram Mandir construction gujarat

શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણના 'નિધિ સમર્પણ અભિયાન'નો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નિધિ સમર્પણ અભિયાન 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી યોજાશે. પ્રથમ દિવસે કેન્દ્રીયમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે આવી દાન આપ્યું હતું. આ સિવાય અનેક લોકોએ રામ મંદિરના નિર્માણ માટે મહાદાન કર્યું છે. તો જાણો કોણે કેટલું દાન કર્યું...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ