ખતરો / આ છે પૃથ્વી પરનું સૌથી ખતરનાક સ્થળ, જ્યાં થઇ હતી ટ્રમ્પ અને કિમ જોંગની મુલાકાત

Donald Trump Tours Demilitarised Zone Ahead Of Meeting With Kim Jong Un

1953માં કોરિયન યુદ્ધ સમાપ્ત થયા બાદ ઉત્તર કોરિયા, ચીન અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) વચ્ચેની સમજૂતી થયા બાદ ‘ડીમિલિટરાઈઝ્ડ ઝોન’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઝોન 250 કિલોમીટર લાંબો અને લગભગ ચાર કિલોમીટર પહોળો છે. અહીં ભારે હથિયારો પર પ્રતિબંધ સહિતના આ છે આકરા નિયમો ‘ડીમિલિટરાઈઝ્ડ ઝોન’ અંદર ભારે હથિયારો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. સેનાની ટુકડીઓ તહેનાત કરવાની છૂટ છે, પણ તે મિલિટરી ડીમાર્કેશન લાઈન (એમડીએલ)ને પાર કરવી જોઈએ નહીં તે આકરી શરત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ