અમેરિકા / જાણો નિવૃત્ત થયા બાદ ક્યાં રહેશે ડોનાલ્ડ ટ્રમ્પ, દર મહિને કેટલું મળશે પેન્શન

donald trump retirement pension melania trump former president of america

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ હેલીકોપ્ટરથી વોશિંગ્ટન ડીસી પાસે એક મિલિટ્રી એર બેસ પર પહોંચ્યા જ્યાં તેમનો વિદાય સમારોહ થયો. હવે સવાલ થઈ રહ્યા છે કે ટ્રમ્પને હવે કઈ કઈ સુવિધાઓ મળશે. કેટલુ પેન્શન મળશે. જાણો એ બધું જે તમને જાણવા માંગો છો...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ