રમઝટ / VIDEO: કિર્તીદાન પર મહિલાઓએ કર્યો ડોલરનો વરસાદ, અમેરિકામાં કાઠિયાવાડ જેવો રંગ જામ્યો 

Dollar rains on Kirtidan Gadhavi in America

લોકકલાકાર કિર્તીદાન ગઢવી અમેરિકાના પ્રવાસે છે ત્યારે એટલાન્ટામાં લોકડાયરાનું આયોજાન કરાયું હતું જેમાં કિર્તીદાન પર ડોલરનો વરસાદ થયો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ