સ્વાસ્થ્ય / ભૂલથી પણ ફ્રીઝમાં મુકેલી આટલી વસ્તુ  ન ખાતા, નહીંતર પસ્તાવાનો આવશે વારો 

Do not eat these thing after putting it into fridge

મોટા ભાગની મહિલાઓ બજારમાંથી ફળ અને શાકભાજી લાવીને તેને ફ્રીઝમાં મૂકી દે છે, જેથી તે ફ્રેશ રહે. જો તમારા ખાવામાં કોઇ વસ્તુ વધી હોય તો તેને પણ ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવતી હશે, જેથી બાદમાં તે ખાઇ શકાય, પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે ફ્રીઝમાં સ્ટોર કરેલી વસ્તુ તમારું આરોગ્ય બગાડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ