બેસ્ટ ટિપ્સ / દિવાળીમાં એકવાર ઘરે જ કરો આ નેચરલ ફેશિયલ, ફેસ પર આવશે એવો શાનદાર ગ્લો કે નહીં જવું પડે પાર્લર

Diwali 2020 Golden Glow Facial At Home For Youthful Skin With Easy Steps

કોઈપણ તહેવાર હોય છોકરીએ સૌથી પહેલું ધ્યાન પોતાના ચહેરા પર આપે છે અને ચહેરા પર ગ્લો લાવવા માટે સૌથી પહેલા ફેશિયલ કરાવવા પાર્લર જતી હોય છે. પણ જો તમારી પાસે પાર્લર જવાનો સમય નથી અને દિવાળીમાં ઈન્સ્ટન્ટ ચહેરો ચમકાવવો હોય તો આજે અમે તમને ઘરની જ વસ્તુઓમાંથી કરી શકાય એવા સરળ ફેશિયલ વિશે જણાવી રહ્યાં છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ