સોશિયલ મીડિયા / દિશા પટનીનો બોલ્ડ અંદાજ, બ્લેક બિકિનીમાં શેર કરી તસવીર, લાગી સુપર હોટ

Disha Patni Shared Bold Bikini Photo On Social Media

બોલિવૂડની એક્ટ્રેસ દિશા પટની તેના ગ્લેમરસ લુક માટે હમેશા ચર્ચામાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. આ સાથે જ દિશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ