જાતિવાદ / રાજસ્થાનમાં દલિત બાળકીઓની જાતિ પૂછી ખાવાનું ફેંકાવી દીધું, રસોયાની થઈ ધરપકડ

discriminating against two dalit girls in udaipur

જાતિવાદી માનસિકતાનો શિકાર બનતા દલિતોની વેદના સમયાંતરે સામે આવતી રહે છે, ત્યારે હવે ફરી એક વાર રાજસ્થાનમાંથી દલિત બાળકીઓને પ્રતાડિત કરવાની ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ