આરોપ / પેટાચૂંટણી : મતદાનના દિવસે જ કોંગ્રેસે EVM પર સવાલો ઉભા કરી દીધા, હેક થઇ જવાની આશંકા વ્યક્ત કરી

digvijay singh raises question over Evm, suspects hacking

દેશમાં આજે મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે જ્યારે બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે બીજા ચરણનું મતદાન થઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસે ફરીથી વોટિંગ મશીન સામે જ સવાલો ઉભા કરવાની શરૂઆત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ