પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

યાત્રા / માતારાનીના ભક્તો માટે આવ્યા ખુશીના સમાચાર, વૈષ્ણોદેવી ગુફામંદિરના કપાટ ખૂલ્યા

devotees-of-goddess-vaishno-devi-cave-doors-opened-for-devotees

માતા વૈષ્ણો દેવીના ભક્તોની રાહ પૂરી થઈ છે. પ્રાચીન ગુફાના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. આ સમાચાર બાદ માતા વૈષ્ણો દેવીના ભક્તોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ