મહામારી / બિહાર ચૂંટણી પહેલા ભાજપને સૌથી મોટો ઝટકો, આ નેતા થયાં કોરોના પોઝિટિવ

devendra fadnavis tests positive for coronavirus

બિહારની ચૂંટણી પૂર્વે ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના બિહારના પ્રભારી દેવેન્દ્ર ફડણવિસને પણ કોરોના ચેપ લાગ્યો છે. આ અગાઉ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદી, પક્ષના પ્રવક્તા શાહનવાઝ હુસેન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ પ્રતાપ રૂડી કોરોનાથી ચેપ લગાવી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ