દિલ્હી / રાજધાનીમાં આજે સામાન્ય તાપમાન બાદ હવામાન વિભાગે કરી આ આગાહી

delhi weather update rain cold maximum and minimum temperature

દેશની રાજધાની દિલ્હીમાં આજે તાપમાન સામાન્ય રેકોર્ડ કરવામાં આવ્યું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારથી ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે. હવામાન વિભાગના આધારે આજે દિલ્હીનું તાપમાન 8.4 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું છે. વરસાદ આવવાની સાથે ઠંડીની શક્યતા રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ