લાલ 'નિ'શાન

અકસ્માત / વિદ્યાર્થીઓ ભણતાં હતાં અને અચાનક બન્યું એવું કે પળભરમાં 5ના થઈ ગયા મોત

Delhi students die in coaching classes as building near by collapses

રાજધાની દિલ્હીમાં પાંચ બાળકોને સલામતીના ધોરણોની ઐસી તૈસી કરીને ફક્ત પૈસા કમાવવા માટે કોચિંગ સંસ્થાઓ ચલાવનારા લોકોના સ્વાર્થ માટે પોતાનું જીવન આપવું પડ્યું. દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં કોચિંગ સેન્ટરની છત પડી જતાં પાંચ બાળકોના કરુણ મોત નિપજ્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ