મહામારી / લોકડાઉનની પોઝિટીવ અસર, 5 એપ્રિલ બાદ પહેલી વાર આ રાજ્યમાં નોંધાયા ફક્ત આટલા કેસો

Delhi records 4,524 COVID-19 cases in 24 hours, positivity rate drops to 8.42%

રાજધાની દિલ્હીમાં લોકડાઉનની પોઝિટીવ અસર પડી છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ફક્ત 4524 કેસ નોંધાતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ