પહેલ / દિલ્હી હાઈકોર્ટનો અનોખો ચૂકાદો: અપહરણ-હત્યાનો પ્રયાસ કરનારી સગર્ભા મહિલાના જામીન કર્યા મંજૂર, જાણો શું કહ્યું

Delhi High Court grants bail to pregnant woman accused of attempted kidnap-murder

દિલ્હી હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે, "સ્ત્રીની ગર્ભાવસ્થા એ તેણીની વિશેષ પરિસ્થિતિ છે અને કસ્ટડીમાં બાળકનો જન્મ માત્ર માતા માટે જ દુઃખદાયક નથી, પરંતુ બાળક પર કાયમી પ્રતિકૂળ અસર પણ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ