દિલ્હી / અરુણ જેટલીની શ્રદ્ધાંજલિ સભા, PM મોદી યાદ કરીને ભાવુક થયા

delhi arun jaitley condolence meeting bjp narendra modi

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ મંગળવારે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની યાદમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું. દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ સામેલ થયા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ